માયા લાગી તારા મુખની, નૌતમ મૂર્તિ કારણ સુખની ૨/૪

માયા લાગી તારા મુખની, નૌતમ મૂર્તિ કારણ સુખની.
જોઇ મારાં લોચન રે સુખ પામે, મોહી છું લાલ સુરંગી જામે.
આંખ્યું તારી રે અણિયાળી, જોતા રંગ નાંખો છો ઢાળી.
નાસા શોભે છે અતિ તીખી, સુંદર દીપકજ્યોત સરીખી.
બ્રહ્માનંદના રે વહાલાજી, વાત કહોને તાજી તાજી.

મૂળ પદ

વેણ વજાડો રે હરી લટકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી