ઘેર આવોને ગિરધારી, વાલીડા કુંજવિહારી ૧/૪

ઘેર આવોને ગિરધારી, વાલીડા કુંજવિહારી.     
રૂડા લાગો છો રૂપાળા, માણીગરજી મરમાળા.    
તારૂં છોગલીયું મેં જોયું, જોઇને મન મારું મોહ્યું.  
તારી મૂર્તિ મારે મન માની, છોગાળા છેલ ગુમાની.       
તારૂં મોલીડું ચિત્ત ચડીયું, બ્રહ્માનંદને જીવલડે જડીયું.    પ 

મૂળ પદ

ઘેર આવોને ગિરધારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી