મરમાળા આવો છોગા મેલી, બહુનામી અલોકિક બેલી ૩/૪

મરમાળા આવો છોગા મેલી, બહુનામી અલોકિક બેલી.
લટકાળા ચાલો ધીરે લટકે, પ્રોયું મનડું ગુલાબી પટકે.
પેહેરી નવલ મોતીડાંની માળા, લાવો પ્રજના મોરલડીમાં ઢાળા.
ફૂલડાંના તોરા શિર ફાવે, ગુંજે ભમર માથે ગુણ ગાવે.
બ્રહ્માનંદના વહાલા રંગભરીયા, મેં તો પ્રાણ થકી પ્યારા કરીયા.

મૂળ પદ

ઘેર આવોને ગિરધારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી