અલવીલા મંદિરિયે આવો, તોરા ફૂલ તણા લટકાવો. ૪/૪

અલવીલા મંદિરિયે આવો, તોરા ફૂલ તણા લટકાવો.               ૧
તારું રૂપ સદા રસ ભરીયું, નિરખી અંતરમાં ધરીયું.                  ર
પ્રેમે વસન આભૂષણ પે'રો, ફેંટો બાંધો ગુલાબી ગેરો.               ૩
તારાં લોચનીઆં કરુણાથી ભરીયાં, જાણે કનક તણાં ડાબરીયાં.  ૪
બ્રહ્માનંદના વહાલા સુખકારી, તારા વદનકમલ પર વારી.      પ
 
 

મૂળ પદ

ઘેર આવોને ગિરધારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી