રંગીલા રંગડાને ચટકે રે, કે મારું મન લીધું છે લટકે રે ૧/૮

રંગીલા રંગડાને ચટકે રે, કે મારું મન લીધું છે લટકે રે.
બિરાજે ફૂલડાંનો તોરો રે, મનોહર કેડે કંદોરો રે.
બની છે ફૂલડાની ટોપી રે, અનોપમ અંગરખી ઓપી રે.
સુરંગી સુંથલણી સારી રે, લોભાણી જોઇને વ્રજનારી રે.
બાંધ્યા છે ફૂલડાના બાજુ રે, કાનોમાં કુંડળીયાં કાજુ રે.
સોનેરી ફેંટો કટિ કસીયો રે, કહે બ્રહ્માનંદને મન વસીયો રે.

મૂળ પદ

રંગીલા રંગડાને ચટકે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
2
3