કાનુડો આવી એમ કહે છે, સૈયર, મુને કાનુડો આવી એમ કહે છે ૨/૮

કાનુડો આવી એમ કહે છેસૈયરમુને કાનુડો આવી એમ કહે છે ;    
કેની છોડી કયાં રહે છે, સૈયર, મુને કાનુડો આવી એમ કહે છે.  ટેક.
કઇ શેરીમાં ઘર છે તારૂં રે, પૂછી ખબર સર્વે લે છે.                     સૈ૦ ૧
મોટી દેખાય છે રે મહીની મટુકડી રે, તારે દૂધ ગાય કેટલુંક દે છે.         સૈ૦ ર
ઉભી રહે ગોવાલણી અલબેલી રે, શીદ બીહે છે આંઇ કેનો ભે છે.   સૈ૦ ૩
બ્રહ્માનંદ કહે હસી હેત દેખાડી રે, પુછે બેન ! તારે એક કે બે છે.         સૈ૦ ૪

 

મૂળ પદ

કાનડે મેલ્‍યું એમ કહાવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી