નાનકડા રે નાનકડા તમે નંદકુમાર, આવો તે ફેલ ન કીજીએ ૧/૯

નાનકડા રે નાનકડા તમે નંદકુમાર, આવો તે ફેલ ન કીજીએ. ના૦ ૧
માં રોકો રે માં રોકો વનમાં પરનાર, પાઇએ તે ગોરસ પીજીએ. ના૦ ર
તમે થયા છો રે તમે થયા છો મોહન મેવાર, અમે તમથી બહુ બીજીએ. ના૦ ૩
માથે લાગે રે માથે લાગે મહીડાનો ભાર, કેમ કરી ઉભા રીજીએ. ના૦ ૪
બ્રહ્માનંદના રેબ્રહ્માનંદના વહાલા લાગે છે વાર, રીત માગો તે લીજીએ. ના૦ પ

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી