સહુ જાણે રે સહુ જાણે વહાલા તારી વાત ચોરી છે તારા ચિત્તમાં ૨/૯

સહુ જાણે રે સહુ જાણે વહાલા તારી વાત ; ચોરી છે તારા ચિત્તમાં. સ૦ ૧
દીસે છે રે દીસે છે દિલડામાં ઘાત, બહાર બોલાવો છો પ્રીતમાં. સ૦ ર
નવ કરીએ રે નવ કરીએ આવડી ઉતપાત, મળે નહીં લાભ ફજીતમાં. સ૦ ૩
હું જાણું રે જાણું રે જાદવ તારી જાત, રહેજે પોતાની રીતમાં. સ૦ ૪
બ્રહ્માનંદના રે, વહાલા દી ને રાત, ઘેલી ફરૂં તારા ગીતમાં. સ૦ પ

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી