છોરા નંદના રે છોરા નંદના તારે નહીં લાજ, વણસમજે તું બાઝમાં ૭/૯

છોરા નંદના રે છોરા નંદના ! તારે નહીં લાજ, વણસમજે તું બાઝમાં.      છો૦ ૧
નથી આવ્યું રે નથી આવ્યું તારે ઘેર રાજ, મહીની મટુકી ભાંજમાં.  છો૦ ર
સર્વે તારે રે સર્વે તારે વઢવાનો સાજ, તતપર છો એ કાજમાં.      છો૦ ૩
જાણે બોલે રે જાણે બોલે મહારાજધિરાજ, ગાયુ ચારીને ગાજ માં.  છો૦૪
બ્રહ્માનંદના રે બ્રહ્માનંદના વહાલા વઢવા કાજ, આવી છું ઝાઝી દાઝમાં.    છો૦ પ 

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી