જશોદા પુત્ર તારો રે, કેડો નથી મેલતો મારો ૪/૧૨

જશોદા પુત્ર તારો રે, કેડો નથી મેલતો મારો.     જ૦ ૧
જ્યારે જોઉં ત્યારે આંગણે આવીને, ઉભો રહે સાંજ સવારો.       જ૦ ર
કે દીક બેસે ઘરમાંહી ગરીને, કેદી બોલે ગાળ્યું રહી બારો.         જ૦ ૩
ઢોળે ઢોળે વળી ઘર ઢંઢોળે, આળ્યું કરી આલીગારો.      જ૦ ૪
બ્રહ્માનંદ કહે અમને ગોકુલમાં, વસવા દીયો તો એને વારો.        જ૦ પ 

મૂળ પદ

સખી ! મારુંચિત્ત ચોર્યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી