આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી ૫/૧૨

આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી.                         આ૦ ૧
સજની ! મારું ચિત્ત એણે ચોર્યું, ગીત મધુરાં ગાવા આવી.                  આ૦ ર
ડાભે થઇને ડોક હલાવે, બોલે છે વેણ ચાવી ચાવી.                           આ૦ ૩
એકલી જોઇને છાનો ઘેર આવે, એમ એને લવ ફાવી.                       આ૦ ૪
બ્રહ્માનંદ કહે મુજને કાનુડે, ભૂરકી નાંખીને ભરમાવી.                        આ૦ પ

 

 
 

મૂળ પદ

સખી ! મારુંચિત્ત ચોર્યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી