આવો ઓરા અલબેલા રે, ગિરધર ! ગોઠડી કીજે ૭/૧૨

૯૭૬   પદ  :  ૭     

આવો ઓરા અલબેલા રે, ગિરધર ! ગોઠડી કીજે.       આ૦ ૧
છેલ છબીલા મારી સેજ પધારો, પ્રેમ અધરરસ પીજે.આ૦ ર
કરુણાના ભંડાર તમે છો, દયા કરીને સુખ દીજે.         આ૦ ૩
રંગ વધે તમ સંગે જ રમતાં, અંગ આલિંગન લીજે.   આ૦ ૪
બ્રહ્માનંદ કહે તમને ભેટતાં, સરવે કારજ સીજે.           આ૦ પ 
 

મૂળ પદ

સખી ! મારુંચિત્ત ચોર્યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી