કાનુડા ! સત્ય કહેજો રે, કુણ છે તમને વહાલી ૧૨/૧૨

 
કાનડા ! સત્ય કહેજો રેકુણ છે તમને વહાલી.                  ક૦ ૧
તેડા વિના તેને મંદિરીયે, છાંના જાઓ છો ત્યાં ચાલી.              ક૦ ર
બનીઠની રૂડી પાઘ બાંધીને, વળી જાઓ છો છોગલા ઘાલી.    ક૦ ૩
તેની આગળ ઓશીયાળા થઇને, વાતું કરો છો કાલી કાલી.       ક૦ ૪
બ્રહ્માનંદના સ્વામી વહાલીડા, તમને લીધા શું આલી.              ક૦ પ

મૂળ પદ

સખી ! મારુંચિત્ત ચોર્યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી