આવોને રમીએ આજ, જગના જીવનજી, રસમાં ચતુર છો રાજ ૪/૮

આવોને રમીએ આજ, જગના જીવનજી;
		રસમાં ચતુર છો રાજ, જગના જીવનજી...૧
સેજલડી બની છે સાર-જગ૦ માણોને નંદકુમાર-જગ૦ ૨
મુજ દાસી ઉપર મહેર-જગ૦ આવી કરોને લીલા લહેર-જગ૦ ૩
મારું તનડું ટાઢું થાય-જગ૦ હૈયામાં હરખ ન માય-જગ૦ ૪
બ્રહ્માનંદ કહે વારંવાર-જગ૦ તમ સાથે લાગ્યો પ્યાર-જગ૦ ૫
 

મૂળ પદ

એકલડા કેમ રે’વાય, તમ વિના વાલાજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પધારોને
Studio
Audio
0
0