કાનુડો રે કાનુડો રે, જમુનાજીને આરે પાણીડાં વાળે રે બે'ની કાનુડો ૧/૮

 

કાનુડો રે કાનુડો રે, જમુનાજીને આરે ;
પાણીડાં વાળે રે બે'ની કાનુડો. ટેક.
કાનુડો રે કાનુડો રે, ઓચીંતાનો આવે આવી બોલાવે રે. બે૦ ૧
કાનુડો રે કાનુડો રે, ફોળે જળની હેલ્યું બોલે ઘેલું ઘેલું રે. બે૦ ર
કાનુડો રે કાનુડો રે, વૃન્દાવનની વાટે બાઝે મહીને માટે રે. બે૦ ૩
કાનુડો રે કાનુડો રે, ડોલરીયો થઇ ડોલે જેમ તેમ બોલે રે. બે૦ ૪
કાનુડો રે કાનુડો રે, બ્રહ્માનંદ કહે હેલી કીધી મુને ઘેલી રે. બે૦ પ

મૂળ પદ

કાનુડો રે કાનુડો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0