વહાલાજી રે વહાલાજી રે, મારે મંદિર આવો ૩/૮

વહાલાજી રે વહાલાજી રે, મારે મંદિર આવો ;
હસીને બોલાવો રે, મારા વહાલાજી. ટેક.
વહાલાજી રે વહાલાજી રે, રૂપ તમારું જોઇને રહી છું મોહીને રે. મા૦ ૧
વહાલાજી રે વહાલાજી રે, લેઇને સરવસ મારું તમ પર વારું રે. મા૦ ર
વહાલાજી રે વહાલાજી રે, આવો મોરલી વાતા મધુરે ગાતા રે. મા૦ ૩
વહાલાજી રે વહાલાજી રે, તમથી પ્રીતિ લાગી ભ્રમણા ભાંગી રે. મા૦ ૪
વહાલાજી રે વહાલાજી રે, બ્રહ્માનંદના બેલી આવો છોગા મેલી રે. મા૦ પ

મૂળ પદ

કાનુડો રે કાનુડો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0