જમુના ભરવા રે પાણી, જાતાં વહાલે મુજને જાણી ૪/૪

જમુના ભરવા રે પાણી, જાતાં વહાલે મુજને જાણી ;ઓડો બાંધ્યો રે, આવી, વાંકા વેણ કાંઇ બતલાવી.       
કુણ છો જાતે રે તું કહેની, સગપણ કરતાં લજ્યા શેની ;ફરને મુજને રે તું ફેરા, અમે છૈયે ગોકુલના ગરઢેરા.     
ગાય ઘણી છે રે ઘેરે, તુંને હું રાખીશ રૂડી પેરે ;બ્રહ્માનંદ ભાંગ્યો રે, વાંધો, વચમાં કર્યો સગાઇનો સાંધો.   ૩ 

મૂળ પદ

વેણ વજાડી રે વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી