જમુનાજીને રે ઘાટ, ગઇ'તી હું તો જમુનાજીને ઘાટ ૨/૪

જમુનાજીને રે ઘાટ, ગઇ'તી હું તો જમુનાજીને ઘાટ.       ટેક.
અલવીલે નટવર આવીને, વહાલે મારે રોકી રે વાટ.     ગ૦૧
જોર કરીને ફોડયું જદુનંદન, મહીડા કેરું રે માટ. ગ૦ર
શ્યોરે જવાબ દેઇશ સાસુડીને, એનો મુને થાય છે ઉચાટ. ગ૦૩
બ્રહ્માનંદના વહાલાની વાતું, ગવાશે હાટો-હાટ.   ગ૦૪ 

મૂળ પદ

મળિયો મારગમાંહ્ય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી