આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે ૩/૪

  આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે        આ૦

મોલીડાને ઉપર છોગલા રે મેલી, વહાલોજી પધાર્યા મારે મંદિર હેલી રે.        આ૦
નૌતમ રૂપ અનૂપમ જોઇને, મનડું રહ્યું છે મારું વહાલાજી શું મોઇને રે.           આ૦
લોકની લાજ મરજાદા રે મેલી, ખાંત કરીને મારા પીયુજી શું ખેલી રે.             આ૦
બ્રહ્માનંદના સ્વામીને સંગે, આનંદ વાધ્યો અલોકિક અંગે રે.       આ૦
 

મૂળ પદ

આજ હું આવી છું મુખ માવાનું જોવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
આરાધના પદો
Studio
Audio
0
0