ચાતુર નાયક અતિ, સુખદાયક, રીઝબુઝઉંકી કહો લાલ બાત ૩/૪

ચાતુર નાયક અતિ સુખદાયક, રીઝબુઝઉંકી કહો લાલ બાત.      ચા૦
કેસો પિયા પાયે ચેન કેસે મુખ બોલેવેણ, કેસો ભયો લેનદેન આજ રાત.    ચા૦
કેસો વાકો રંગ રૂપ ભુવન જબી અનુપ, કેસો હી સલૂનો નીકો ગાત.        ચા૦
બ્રહ્માનંદહુકે મીત જાવો જહાંનકી પ્રીત, ઇત આયે સોતો અબ ભયોપ્રાત.    ચા૦

મૂળ પદ

મોહન પૂછત હમ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી