છોગાળે છેલે મારું, ચિત્ત ચોરી લીધું ૪/૪

છોગાળે છેલે મારું, ચિત્ત ચોરી લીધું.      છો૦ટેક.
ભૂરકી નાંખી ભૂધરે રે, કાંઇ મુને કામણ કીધું રે.   છો૦૧
કાલિન્દ્રીને કાંઠડે રે, પ્રીતડી કરીને મહી પીધું રે.   છો૦ર
વંશીવાલે વાલમે રે, દરશન નૌતમ દીધું રે.      છો૦૩
બ્રહ્માનંદ સંગ નાથને સબ વિધિ કારજ સીધું રે.   છો૦૪ 

મૂળ પદ

રંગડાનો ભીનો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી