જમુના ભરવા ગઇ’તી, મેં આજ અકેલી પાની ૧/૪

જમુના ભરવા ગઇ'તી, મેં આજ અકેલી પાની.    જ૦ટેક.
તહાં ઠાડો વ્રજરાજ, કુંવર જું ગુમાની.    જ૦૧
નેનનસેં લખી સેન, કરી મોય છાની.     જ૦ર
દેખત હી ચુંનર, ગ્રહીકે મોરી તાની.     જ૦૩
બ્રહ્માનંદ ઘનશ્યામ, નવલ દિલજાની.    જ૦૪ 

મૂળ પદ

જમુના ભરવા ગઇ’તી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી