તેરી વંશી કુંજવિહારી, તેરી વંશી કુંજવિહારી ૨/૪

તેરી વંશી કુંજવિહારી, તેરી વંશી કુંજવિહારી ;
હરિ જીવન દોર હમારી. તે૦ટેક.
બાજત બેન મનોહર વનમેં, સુની શીતલ હોવત તનમેં ;
પ્રેમીજનકું લાગત પ્યારી. તે૦ ૧
વ્રેહીજનકે અંતર લલચાવે, અંતરકી પીર મીટાવે ;
નિત મગન રહત વ્રજનારી. તે૦ ર
નાથ નવલ મોરલી તેરી નીકી, હે જીવન મેરે જીયકી ;
ભઇ કરુણા રસ સુખકારી. તે૦ ૩
અધર સુધારસ પાનસે રાતી, મુરલિયાં મદકી માતી ;
બ્રહ્માનંદ કહે જગસે ન્યારી. તે૦ ૪

મૂળ પદ

રંગભીના બાલમ પ્યારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી