આલીરી ઘનશ્યામ સુંદર, હો દગ મારે ભયે ઉરહુંકે પ્યારે ૨/૪

 

આલીરી ઘનશ્યામ સુંદર, હો દગ મારે ભયે ઉરહુંકે પ્યારે. આ૦ટેક.
સાંજકી વેરે ગઇ મેં પનયાં, નટવર મોયે નિહાંરે. હો૦ ૧
અજબ નેન વ્રજરાજકુંવરકે, અતિ સુંદર અનીયારે. હો૦ ર
ચોટ લગી ઉરમાંહી અચાનક, લોટ પોટ કરી ડારે. હો૦ ૩
બ્રહ્માનંદ નવલ છબી પ્રીતમ, મિલ કરીમોય જીવારે રે. હો૦ ૪

મૂળ પદ

અલીરી ઘનશ્યામ સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી