નિરખે નંદકિશોર, નજર ભર નિરખે નંદકિશોર ૨/૪

નિરખે નંદકિશોર, નજર ભર નિરખે નંદકિશોર. ટેક.
મંદ મંદ મુખ મોરલી બજાવત, શોભીત તન ચિત્ત ચોર. ન૦ ૧
છુટે પેચ પાઘ શિર સુંદર, આવત મેરી ઓર. ન૦ ર
ગ્વાલ બાલ સબહી સંગ લીને, કીને ચંદન ખોર. ન૦ ૩
ગજગતિ ચાલ અરૂન દોઉ લોચન, ચિત્ત ચોંટ્યો તેહ ઠોર. ન૦ ૪
બ્રહ્માનંદ મગન ભઇ નિરખત, જેસે ચંદ ચકોર. ન૦ પ

મૂળ પદ

રસિક દ્રગનકે બાન લગે મોય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)


બાલ કલરવ
Studio
Audio
0
0