લોકમાં તો સહુ સાથે મારે લેણું, બોલાવે છે સત્સંગનું દઇ મેણું. ૪/૪

લોકમાં તો સહુ સાથે મારે લેણું,
બોલાવે છે સત્સંગનું દઇ મેણું. ૧
કોઇ મુને કહે છે જ્યારે સત્સંગી;
બોલું અતિ હર્ષ સહિત ઉમંગી. ર
મળ્યા સ્વામી સહજાનંદ આપોઆપ;
ત્યાંથી મારે સત્સંગીની છાપ. ૩
હવે શીદ સતસંગ કરતાં લાજે;
સ્વામી મારે સહજાનંદ શિર ગાજે. ૪
કેમ કરી સત્સંગ વિના ચાલે;
વશ કીધી ભૂમાનંદને વાલે. પ

મૂળ પદ

ધન્ય મુને મળ્‍યા સહજાનંદ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0