ઘરે આવ્યા ગીરધર ગાજતા, પુરુષોત્તમ પ્રગટ મૂર્તિ, ધરે નટવર નોતમ વેશ રે ૪/૫

ઘરે આવ્યા ગીરધર ગાજતા.....  ટેક
પુરુષોત્તમ પ્રગટ મૂર્તિ, ધરે નટવર નોતમ વેશ રે;છોગાં મેલી સુંદર શામળો, તોરા ધરી શ્યામ સુરેશ રે.... 
પહેરી અંગરખી અતિ ઓપતી, કસી સુંદર શ્યામકટારરેઓપે અતિ સુંદર સુથણી, હૈયે હીંડળે સુંદર હાર રે.... 
ઘનશ્યામ સલૂણા છેલને, વરી ઉરમાં આનંદ થાય રે;ભેટી ભૂમાનંદના નાથને, મારા હૈયામાં હરખ ન માય રે.... 

મૂળ પદ

ચાલો જાઇએ ચોંપે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0