વાલીડે વશ કીધી વહાલમાં રે, ચિત્ત મારૂં ચોરીને લીધું .૨/૪

વાલીડે વશ કીધી વહાલમાં રે..... ટેક
ચિત્ત મારૂં ચોરીને લીધું,
શામળીએ ચાલીને ચટકંતિ એની હોજી ચાલમાં રે. ૧
કર લટકે કામણ મુને કીધું,
ભૂધર લખાણો ભેટીને હોજી ભાલમાં રે. ર
નમણી નાસિકા નજીક તિલત્રાજું,
દેખાડીને જોડી જમણા હોજી ગાલમાં રે. ૩
ભૂમાનંદ ભુધરને જોવા,
ફરૂં છું ફકીરી લઇને હોજી હાલમાં રે. ૪

મૂળ પદ

અલબેલે મુજને મારી આંખડી રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
4
1