અલબેલો આવ્યા કૃપા કરી રે, થાળ ભરી મોતીનો મોહનને, વધાવ્યો ઉર હરખ ભરી રે ૧/૪

 અલબેલો આવ્યા કૃપા કરી                                            ટેક

થાળ ભરી મોતીનો મોહનને, વધાવ્યો ઉર હરખ ભરી રે....    ૧
આંખડલીનું ફળ આજ આવ્યું, જોતાં જીવનને રહી હું ઠરી રે.. ર
મનુષ્યદેહનો લાવ મેં લીધો, પ્રાણ પિયાને ઉરમાં ધરી રે....   ૩
ભૂમાનંદ કહે શિર સાટે, વિઠ્ઠલવરને વેગે વરી રે.                   ૪
 

મૂળ પદ

અલબેલો આવ્‍યા કૃપા કરી રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી