નાથજી નિરખ્યા ધન્ય ઘડી રે, માથા સાટે મનમોહનને, જીવડલામાં રાખ્યા જડી રે ૨/૪

નાથજી નિરખ્યા ધન્ય ઘડી રે.... ટેક
માથા સાટે મનમોહનને, જીવડલામાં રાખ્યા જડી રે.... ૧
લાવ અલૌકિક લીધો સજની, શ્યામસુંદરને ચરણે પડી રે.... ર
નિઃશંક થઇ મેં નિરખ્યા નટવર, ચોંટી ચિત્તમાં ફૂલછડી રે.... ૩
ભૂમાનંદ કહે ભૂધરની, શ્યામ છબી રહો ચિત્ત ચડી રે.... ૪

મૂળ પદ

અલબેલો આવ્‍યા કૃપા કરી રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સદ‌્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી
Studio
Audio
0
0