લાગી મુને આંખડલી તારી લાગી મુને આંખડલી તારી, કાળજ કોરીને ભીંતર પેઠી, દર્દ દીએ એ ભારી. ૨/૪

લાગી મુને આંખડલી તારી, લાગી મુને આંખડલી તારી,
કાળજ કોરીને ભીંતર પેઠી, દર્દ દીએ એ ભારી. લાગી ૧
તે દર્દે દીવાની હું ડોલું, સહુ લાગે કારી. લાગી ર
તે ઉપાયમાં માબાપ મારાં, વલોવે વારી. લાગી ૩
વૈદ થઇ આવો હાથ ઝાલો તો, પીડા ટળે મારી. લાગી ૪
ભૂમાનંદના વાલા હું આજથી, વેચાણ તમારી. લાગી પ

મૂળ પદ

મારે ઘેર આવોરે માવા

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0