હાલા હાલા હાલા હાલા, ઘનશ્યામને હાલા હાલા, ૧/૧

 હાલા હાલા હાલા હાલા, ઘનશ્યામને હાલા હાલા, 

પોઢી જાઓ વ્હાલા, થઇ રાત વ્હાલા, 
પોઢી જાઓ (૩) રે...                                    હાલા૦ ટેક
પારણીયું પ્યારૂ તારુ, સુવાળી છે શૈયા;
હાલરડા ગાવુ હેતે, પોઢી જાઓ હૈયા...            હાલા૦ ૧
ઝાડ પર પંખી પોઢ્યા, પોઢ્યા પશુ આંગણે;
મીંચો પાંપણ પ્રેમે વ્હાલા, પોઢી જાઓ આપણે..હાલા૦ ૨
જ્ઞાનજીવન બાલુડા, પિયા પ્યારા વાલુડા;
નટખટ ઘના નાનુડા, પોઢી જાઓ રૂપકડા...      હાલા૦ ૩

મૂળ પદ

હાલા હાલા હાલા હાલા, ઘનશ્યામને હાલા હાલા,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરવ વઘાસીયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
7
2