અમનેરે આઠુ પહોર વિયોગ વાલાનો, અંતરમાં સાલે, આગળથી હેત અતિ દેખાડયું, વળતે વછોયાં નંદલાલે. .૪/૪

 અમનેરે આઠુ પહોર, વિયોગ વાલાનો, અંતરમાં સાલે.          ટેક

આગળથી હેત અતિ દેખાડયું, વળતે વછોયાં નંદલાલે.          ૧
છાતીમાં છેદ કર્યા છે અમને, સ્નેહ રૂપી ભાલે.                         ર
અંધની લાકડી એ છે અમારે, કહોને હવે કેમ ચાલે.                  ૩
સુખસાગરમાંથી કાઢી નાંખ્યા, ભૂમાનંદને વાલે.                      ૪
 

મૂળ પદ

ચાલ્‍યારે મેલી કોઇ લાવો

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી