કરે કોઇ ભજન તો, રાજી થાશે જીવન ૧/૧

 

કરે કોઇ ભજન તોરાજી થાશે જીવન, 
મારો વાલો સહજાનંદ શ્યામળો... ટેક.
રૂડો રૂપાળો કેવોનિત્ય નિત્ય જોવા જેવો... મારો૦ ૧
સર્વેથી છે પરઅક્ષર એનું ઘર.. મારો૦
રહે અંતર વસીન જાય કદિ ખસી... મારો૦ ૨
એતો અંતર્યામીભકતોની ટાળે ખામી... મારો૦
કરુણાનો ભરિયોઆનંદ કેરો દરિયો... મારો૦ ૩

મૂળ પદ

કરે કોઇ ભજન તો, રાજી થાશે જીવન

મળતા રાગ

આવી તારે દ્વારવ્

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી