હોરી ખેલકે નાવન ચલે નાથ સબ ચલો સંગે એસેં કરકે ગાથ ૪/૪

હોરી ખેલકે નાવન ચલે નાથ, સબ ચલો સંગે એસેં કરકે ગાથ. ટેક
ઘોડે અસવાર હોયકે ઘનશ્યામ, પેરી ગળે ગુલાબી પુષ્પ દાંમ. ૧
ચલે શાંમ સુંદર ગંગાકે પાથ, દેખ પુરકેવાસી જોરે હાથ.ર
બાજે ત્રાંસા નગારેકિ પડે ધ્રોસ, દેખ ડમરી ગુલાલકી ભઇહોંસ. ૩
આયે દેખનકું સબ દેવ સાથ, તાકુંમીલે મોહન ભરગલે બાથ. ૪
ઝીલે ગંગાકે માંહિ નરવીર, મુનિવૃંદ નાયે ભયો લાલ નીર. પ
હોય નારી ગંગાજી જોરે હાથ, બોલે બડીક્રિયા કરી મોરમાથ. ૬
દેખ તીર ગંગાકે ફૂલબાગ, બેઠે આંબકે નિચે કરકે રાગ. ૭
ભૂમાનંદ કહે બોલે મોરે નાથ, એહિ ઘાટ નારાયણ સુનોનાથ. ૮

મૂળ પદ

દેખ વસંતરિતુ ફુલે વનરાય

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી