કરે મોહન ખેલ. વહેતાં ગંગાકે નીર મેં .૪/૪

 

કરે મોહન ખેલ.
વહેતાં ગંગાકે નીર મેં,
અતિ ઉછાળે નીર નિજ સખાસંગે,
ગાવે હોરી ઘેરે રાગસે,
કરે કુતોહલ ખ્યાલ સબ ભીને રંગે. કરે. ૧
ચોઉ કોર મંડલ મુડતકે,
ઠાઢો બિચ વૈકુઠનાથ ડારે જલ હાથસે.
લાલ ભયો નીર ગંગાકો,
વહેતે પુરે તનાત ખેલે નિજસાથસે. કરે. ર
અનુપ અલૌકિક ઝીલતાં,
જલસેં નીકસે બહાર ખડે આય તીરપે,
નયે વસન અંગ પેરકે,
હોઇ અશ્વપર અસવાર આય મંદિરમેં. કરે.૩
ગજરા હાર ગુલાબકે,
બેઠે સિંહાસન શાંમ સુંદર સભા ભરી,
ભૂમાનંદ કહે સુંદર મૂર્તિ,
અબ અખિયન ફલ પાયે પ્રગટ દેખે હરિ. કરે. ૪

 

 

 

મૂળ પદ

દેખો ખેલે ફાગ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી