લગે ખેલન હોરી સુંદર શામરો, પિચકારીયું કરમેં લિયે, છિરકે પરસ્પર રંગ ૨/૪

લગે ખેલન હોરી સુંદર શામરો....ટેક
પિચકારીયું કરમેં લિયે, છિરકે પરસ્પર રંગ,
લાલ ભયે ગુલાલમેં, ભીજ રહે સબ અંગ.... લગે. ૧
ધુમ મચે ગુલાલકી, ડમરી ઉડે આકાશ,
રંગ ચલે પુર રેલ કે, માનુ ચાતુરમાસ... લગે. ર
બાજે વિણા ડફ ખંજરી, ચંગ ઉપંગ અરૂતાલ,
મૃદંગ ઘોર કરે ઘણાં, બાંસુરી રાગે રસાલ... લગે. ૩
હોરી ગાવે હરિ હેતસે, મુનિવર પાડકે માન,
ભૂમાનંદકો નાથજી, કયહુંસે તોડકે તાન... લગે. ૪

મૂળ પદ

આયે ખેલન હોરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી