નાવન ચલે કરી ખેલ. ભયે અસવાર અલબેલ, .ઘોડેકી ઘુમરને ઘેર્યો, સોહે સુંદરવર છેલ ૩/૪

નાવન ચલે કરી ખેલ, ભયે અસવાર અલબેલ;
ઘોડેકી ઘુમરને ઘેર્યો, સોહે સુંદરવર છેલ... નાવન. ટેક
ભિંજે રંગે સખા નિજ સંગે, આયે કરી અસવારી;
વાજીંતર ભાત ભાતકે વાજે, ઊંટે નગારા ડારી;
અજબ તમાસે દેખન ધાયે, પુરવાસી નરનારી;
ઠાડે સબ દેખનકું મગમેં, ઘર કે કાજ વિસારી... નાવન. ૧
ડગરમેં ચલતે મનમોહન, અલખ પુરુષ અવિનાશી;
તીનકું દેખત હેં દૃગ જોરી, ઠાઢે ગોખ અગાશી;
સુમનસે વધાવે વિનતા, સબહી પુરકે બાસી;
મગન ભયે મુખ પંકજ દેખી, જીવનકો જુત હારી... નાવન. ર
બિલ ગુલાલકી ડમરી દેખકે, દેવ વિમાન નભ છાયે;
મહાંમુનિકે વૃંદ મનોહર, મુરતી દેખન ધાયે;
છબી દેખી નૌતમ નટવરકી, ઉર અધીક મુદ પાયે;
હોરી ખેલ હરિસે કરકે, ભૂમાનંદને ગાયે... નાવન. ૩

મૂળ પદ

ખેલત શ્રી ઘનશ્યામ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી