ખેલે હોરી કુંવર કનાઇ રાવરી રીત લાઇ, મોરે મનમેં નાહિં કછુ, કર ઠાઢિ મેં દેખન આઇ ૧/૨

ખેલે હોરી કુંવર કનાઇ, રાવરી રીત લાઇ....  ટેક
મોરે મનમેં નાહિં કછુ, કર ઠાઢિ મેં દેખન આઇ;ભર પિચકારી મોપે રંગ છિરકે, નઇ ચુનરીયાં ભિંજાઇ. 
બૈયાં પકર પટકી ધરની પર, કર ચુડીયાં નંદાઇ;હે હૌરિ કરકે રંગમેં રોરી, જોરાવરીસે ખેલાઇ. 
સાસરે મેલરે સાસુ હમારી, મૈયર મેલરે માઇ;અંગીયાં ફારે તોરે માલા મોતીનકી, કેસે રાખું મેં છુપાઇ. 
અબ કહાં કહુંગી ઘરૂં જાય, ઉતર કછુ આવત નાંહી;ભૂમાનંદ કહે બાવરાકે સંગે, બાવરી બન આઇ.  ૪ 

મૂળ પદ

ખેલે હોરી કુંવર કનાઇ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી