મોસે ખેલત હોરી ગયો રંગ ડારી, મેં જલ જમુનાકો ભરન ગઇતી, મગમેં મીલ્યો ગીરધારી ૧/૪

મોસે ખેલત હોરી, ગયો રંગ ડારી.....ટેક
મેં જલ જમુનાકો ભરન ગઇતી, મગમેં મીલ્યો ગીરધારી. ૧
અબિર ગુલાલ ડાર્યો અખિયનમે, ભીજવાય નવરંગ સારી. ર
બૈયાં મરોરી પકર જોરા જોરી, દે ગયો ગીરધર ગારી. ૩
ભૂમાનંદ કહે મનમોહન, ભર છીરકે પિચકારી. ૪

મૂળ પદ

મોસે ખેલત હોરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી