રાધે કાન રમે હોરી રે, વાઘા કેસરિયા પેરીકે પ્યારો, શાંમ નાંખે નવરંગ ચોરી રે. ૨/૪

રાધે કાન રમે હોરી રે... ટેક.
વાઘા કેસરિયા પેરીકે પ્યારો, શાંમ નાંખે નવરંગ ચોરી રે. ૧
ઇત ઉત ધાવત અબિર ઉડાવત, રંગકી ગગરી���ાં ઢોરીરે. ર
ચલો સખી દેખનકું જૈયે, નંદ મહરકી પોરીરે. ૩
ભૂમાનંદકે સ્વામી કે સંગે, વૃષભાન કિશોરીરે. ૪

મૂળ પદ

ખેલન આયો હોરી રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી