હોરી રમને રસિક વ્રજરાજસે, ચલહું સબે ભરી ભાજન રંગકે, શાંમ સુંદર શિરતાજસે ૩/૪

હોરી રમને રસિક વ્રજરાજસે..... ટેક.
ચલહું સબે ભરી ભાજન રંગકે, શાંમ સુંદર શિરતાજસે. ૧
અબીલ ગુલાલ ઉડાવન કેલીયું, ચંગ ઉપંગ સમાનસે. ર
ગાવત હોરી સબે હોય ટોરી, નાહિ રહો લોગ લાજસે. ૩
ફગુવા લેવેંગે પ્રાનપિયાસે, કરહું સંકેત ચલો આજસે.૪
ભૂમાનંદ કહે અરથ કછું, નાહિ સરે ઓર કાજસે. પ

મૂળ પદ

મોય રોરી રસિકહુંને રંગમેં

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી