પિચકારીસેં મારી મોહનને મોકું, જાત હતી મેં જલ ભરનેકું, મગમેં મીલ્યો ગીરધારી.૧/૪

પિચકારીસેં મારી મોહનને મોકું..... ટેક.
જાત હતી મેં જલ ભરનેકું, મગમેં મીલ્યો ગીરધારી. ૧
બૈયાં મરોરી પકર જોરા જોરી, દે ગયો ગીરધાર ગારી. ર
આય અચાનક પકરી પ્યારે, મગ વિચમેં રહી ઠારી. ૩
દે ગારી મોર હાર હજારી, છીનાઇ ચુનર ફારી. ૪
હે હોરી કહીકે બલજોરી, મગ વિચ ઠારો મુરારી. પ
ભૂમાનંદ આનંદપ્રદ મુરતી, સુંદરવર સુખકારી. ૬

મૂળ પદ

પિચકારીસેં મારી મોહનને મોકું

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી