ખેલત સખાહુકે સંગ. રંગ ડાર્યો રસીકજીને મોય હોરીરે, ૨/૪

ખેલત સખાહુકે સંગ, રંગ ડાર્યો રસીકજીને મોય હોરીરે. 
ગેલ પર્યો મોય દેખ ડગરમેં, ગીરધારી ગુલાલહુકી ભરઝોરીરે. 
ગાત ગારી કર લઇ પિચકારી, સામરેને ગગર મોરે શિર ઢોરી રે.
જાત હતિ મેં તો જલ ભરનેકું, મોય મિલે મોહન નંદજીકી પોરી રે. 
ભૂમાનંદ કહે ભેટઉ ભઇ તબ, જીવનને જોઇ મોય દૃગ જોરી રે.  પ 

મૂળ પદ

ભીંજ ગઇ સારી ચુનરવા

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી