હોરી ખેલત શ્રી હરિ મહામુનિજનકે સંગ, છિરકત રંગ પિચકારીયો, આપે ભીજે અંગ. ૧/૪

હોરી ખેલત શ્રીહરિ, મહામુનિજનકે સંગ,
છિરકત રંગ પિચકારીયો, આપે ભીજે અંગ... ૧
સાબર ગંગા તીરપે, શ્રી નગર સુખધામ,
કરી કુતોહલ ખેલહી, સુંદર શ્રી ઘનશ્યામ... ર
તાલ મૃદંગ ડફ ખંજરી, બજત બિના મુરચંગ,
ગાવત હોરી શામરો, તોરી તાન ઉમંગ... ૩
ઉડત અબિર ગુલાલહિ, રંગ ચલે પુર રેલ,
ભૂમાનંદ ભગવાનકું, દેખત તજી મન મેલ... ૪

મૂળ પદ

હોરી ખેલત શ્રીહરિ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી