નીર ઉંછારે નાથજી આંણી ઉટ હુલાસ ગાવે હોરી મુખસે, નિજ સખા ચહુ પાસ. .૩/૪

નીર ઉંછારે નાથજી, આંણી ઉટ હુલાસ;
ગાવે હોરી મુખસે, નિજ સખા ચહુ પાસ... ૧
નીકસેં નટવર નીરસેં, ધરકે વેશ નવિન;
ઘોડે ચઠકે શાંમરો, પટ કમર કસ લીન... ર
કરધારી પિચકારીયો, રસિયો ડારે રંગ;
ભીજવાયે મમ ચુનરી, દેખ ભયે હમ દંગ... ૩
મોંજ મોહન ઢિગ માગહિ, ધરી ઉર વાકો ધ્યાન;
ભૂમાનંદ ભગવાન હૈ, મોરે જીવન પ્રાન... ૪

મૂળ પદ

હોરી ખેલત શ્રીહરિ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી