તીર્થ એક રૂડુ છે વડતાલ ધામ વ્હાલો મારો બિરાજે ત્યાં હરિકૃષ્ણ નામ ૧/૧

તીર્થ એક રૂડું છે વડતાલ ધામ,
વ્હાલો મારો બિરાજે ત્યાં હરિકૃષ્ણ નામ... ટેક.
હરિકૃષ્ણ નામ, જપું આઠો જામ,
થાય મારા કામ, પામું અંતે ધામ... તીર્થ૦ ૧
સર્વના જે સ્વામી, ધામના જે ધામી,
સમર્થ બહુનામી, સહજાનંદ સ્વામી... તીર્થ૦ ૨
હરિકૃષ્ણ હરિ, મૂર્તિ સુખ ભરી,
જોતા આંખો ઠરી, હૈયામાં ગયા ગરી... તીર્થ૦ ૩
મહિમા અતિ મોટો, જગમાં નથી જોટો,
જ્ઞાનજીવન હું તો, રહીશ સદા ગાતો... તીર્થ૦૪

મૂળ પદ

તીર્થ એક રૂડું છે વડતાલ ધામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
1
0