માંકો ચિતડો ચોરાણો થાંકી ચાલમેંજી, ચલની થાંકી શિરપર વાંકી પઘીયાં સુંદરશોભે ૨/૪

માંકો ચિતડો ચોરાણો થાંકી ચાલમેંજી... ટેક.
ચલની થાંકી શિરપર વાંકી પઘીયાં સુંદરશોભે;
વેલા આવો વાલા થાંને મનડો મલવા લોભે. ૧
નેણુંરો નજારો થાંરો જાદુડારો ભારે;
મેર કરી મહાંરાજા દેખો મજરે આવેં મારો. ર
કરરો લટકો અંતર અટકયો વાલી લાગે વાણી;
ભૂમાનંદરા વાલા ભેટો મોય રાવરી જાણી. ૩

મૂળ પદ

માંને પ્યારી મોહનજી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0