સહજાનંદ શુભ નામ. રટો, સ્વામિનારાયણ નારાયણ નારાયણરે .૪/૪

સહજાનંદ શુભ નામ રટો;
સ્વામિનારાયણ નારાયણ નારાયણરે.ટેક.
તન મન ધન અર્પણ કરી ઇનકું;
હાંરે પ્રભુ જુત હોયકે પ્રભુ પારાયણરે.૧
શ્યામ બિના સબ દેહું નિકાસી;
હાંરે ઉર હુંસે સજન સુત દારાયણરે.ર
મન કર્મ વચને મોહનકે હોયકે;
હાંરે શ્વાસોશ્વાસ સંભારી દિનસારાયણરે.૩
ભૂમાનંદ એહિ અંત સમેકો;
હાંરે સગો નરક ચોરાશી દુઃખ તારાયણરે.૪

મૂળ પદ

નવલ સનેહી નંદલાલ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0