અબ આય સહજાનંદ સુખકંદ સલૂની મૂર્તિ મોરે ઉરવસી, તન પહેરકેજામો જરકસીયો; હો કટી તટપે પટકસી ૧/૪

 અબ આય સહજાનંદ સુખકંદ; સલૂની મૂર્તિ મોરે ઉરવસી.     ટેક.

તન પહેરકેજામો જરકસીયો; હો કટી તટપે પટકસી             ૧
ગળે હાર ગુલાબી ફૂલનકે, હો પંકિત ઉર પર લસી               ર
માનુ હેરતકે દૃગ જોરીકે, હો મુખમેં મંદ મંદ હસી                 ૩
ભૂમાનંદ કહે કેસરકો કરકે, હો ટીકો ભાલહુંમેં ઘસી                ૪

 

મૂળ પદ

અબ આય સહજાનંદ સુખકંદ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી